TET-1 પરીક્ષા ની મૂળભૂત માહિતી અને અભ્યાસક્રમ

TET-1 પરીક્ષા ની મૂળભૂત માહિતી

TET-1 પરીક્ષા અંગેની વિગતો :

પરીક્ષાનું નામ : શિક્ષક યોગ્યતા કસોટી(Teacher Eligibility Test) TET - 1
પરીક્ષા ની તારીખ : 23/08/2015
સમય : 11:00 થી 12:30 pm 
લાયકાત : એચ.એસ.સી., પી.ટી.સી. (D.EI.ED)
ઓફિસિયલ સાઇટ : ojas.guj.nic.in.
જોબ સ્થળ : ગુજરાત.

NOTE :

  • આ પરીક્ષા હેતુલક્ષી સ્વરૂપ ની હશે.
  • દરેક પ્રશ્ન એક ગુણ નો રહેશે.
  • મૂલ્યાંકન માં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહિ.
  • TET I પરીક્ષા 2015 માટે Admit card 17/08/2015 થી official website ojas.guj.nic.in પર ઉપલબ્ધ થશે.
પરીક્ષાનો અભ્યાસક્રમ :

વિવિધ હેતુલક્ષી પ્રશ્નો : 150
સમય : 90 min 

વિભાગ:1 બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો : 30 ગુણ 
વિભાગ:2 ભાષા 1 (ગુજરાતી) : 30 ગુણ 
વિભાગ:3 ભાષા 1 (અંગ્રેજી) : 30 ગુણ 
વિભાગ:4 ગણિત : 30ગુણ 
વિભાગ:5 પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન,સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો ની જાણકારી : 30 ગુણ 

👉શું આપ પણ કરી રહ્યા છો TET-1 ની તૈયારી અને અનુભવી રહ્યા છો મુશ્કેલી કે કેવી રીતે કરવી સરળતા થી  તૈયારી ????
 જોડાઓ કછુઆ.કોમ સાથે.
કછુઆ.કોમ તમને પૂરા પડે છે ઓનલાઇન વિડીયો લેકચર, મટીરિયલ, રોજબરોજ ના ટેસ્ટ સોલ્યુશન સાથે....
જેથી તમે ઘરે બેઠા જ ક્લાસીસ જેવી સર્વોત્તમ તૈયારી કરી શકો છો.
તો આજે જ જોડાઓ કછુઆ.કોમ સાથે....

Online તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો અને તમારી વિગત આપો...

અન્ય કોર્ષ જેવા કે TAT, HTAT, IBPS, SSC, CCC વગેરે ની તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો