1.
પ્રથમ ભારતીય મહિલા ઓ ની યાદી
2.
પ્રથમ મહિલા શાસક –
રઝિયાસુલતાના
3.
પ્રથમ મહિલા યુદ્ધ લડનાર-
રાની લક્ષ્મીબાઈ
4.
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી –
રીતા ફરિયા(૧૯૬૨)
5.
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન-
સુચિતા કૃપલાની(૧૯૬૩)
6.
પ્રથમ મહિલા વડાપ્રધાન-
ઇન્દીરા ગાંધી(૧૯૬૬)
7.
પ્રથમ મહિલા ડોક્ટર-આનંદી
ગોપાલા,પ્રશ્ચિમ બંગાળ
8.
પ્રથમ મહિલા ઈજનેર- લલિતા
સુબ્બારાવ
9.
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી
–પંડિત
10.
પ્રથમ મહિલા રાજ્યસભા ના
સભ્ય- નરગીસ દત્ત
11.
પ્રથમ મહિલા લોકસભા ના
સભ્ય્રધાજી – સુબ્રમણ્યમ
12.
પ્રથમ મહિલા
આઈ.એ.એસ.અન્ન-જ્યોજ
13.
પ્રથમ મહિલા
મેયર(મુંબઈ)-સુલોયના મોદી
14.
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ-
હરિતા કૌર દેઓલ
15.
પ્રથમ મહિલા શતરંજ ગ્રંદ્માંસ્તેર
વિજેતા-વિજય લક્ષ્મી
16.
પ્રથમ મહિલા મરણોતર
અશોકચક્ર – કમલેશ કુમારી(૨૦૦૧)
17.
પ્રથમ મહિલા ઓલમ્પિક માં
ચંદ્રક વિજેતા-મલ્લેશ્વરી(૨૦૦૦)
18.
પ્રથમ મહિલા અવકાશ યાત્રી-
કલ્પના ચાવલા(૧૯૯૭)
19.
પ્રથમ મહિલા પરની મિત્ર
અવોર્ડ- મેનકા ગાંધી(૧૯૯૬૦)
20.
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ-સુસ્મિતા
સેન(૧૯૯૪)
21.
પ્રથમ મહિલા ફેંચ ઓપન
બેડમિન્ટન વિજેતા-અપર્ણા પોપટ(૧૯૯૪)
22.
પ્રથમ મહિલા રેલ્વે સ્ટેશન
માસ્ટર-રીન્કુસીન્હા રોય(૧૯૯૪)