TOP 1500 question of General knowledge for G.P.S.C

The below types of question asked in GPSC class  1 and 2.

1.      પ્રાચીન ગુજરાત વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? જવાબ: વલભી વિદ્યાપીઠ
2.      ડાંગ જીલ્લા નું વડું મથક કયું છે? જવાબ: આહવા
3.      ગુજરાત માં સૌ પથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થાપ્યું હતું?  જવાબ:સુરત
4.      પોતાના શાસનકાળમાં ફરજીયાત પાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?  જવાબ: મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા
5.      ગુજરાત માં પુસ્તાકાય પ્રવુતી ના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ: મોતીભાઈ અમીન
6.      ગુજરાત માં સુધી મોટું પુસ્તાકાય કયું છે? જવાબ: સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા
7.      અનાથ બાળકો ને આશય મળી રહે તે માટે શરૂઆત કોને કરી હતી? જવાબ: મહિપતરામ રૂપરામ
8.      ગુજરાત માં જામનગર નજીક સૈનીક્શાળા ક્યાં આવેલી છે? જવાબ: બાલાછડી
9.      ગુજરાત માં રાષ્ટ્રભાષા ના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? જવાબ:ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ
10.   શાળા એ જતા બાળકો ની વીમા કવચ પૂરી પડતી સંસ્થા નું નામ જણાવો. જવાબ: વિદ્યાદીપ યોજના
11.   ગાંધીજી એ ભાવનગર ની કઈ કોલેજ માં અભ્યાસ કયો હતો? જવાબ: શામળદાસ કોલેજ
12.   ક્યાં કાંતિકારી એ ઓક્સફર્ડ યુનિવરસીટી માં પધ્યાપક હતા? જવાબ: શ્યામ્જીક્રુષણ વર્મા
13.   ભારત માં ટેલીફોન કાંતિ લાવનાર ક્યાં ગુજરાતી એ અગ્રીન ભૂમિકા ભજવી હતી? જવાબ: સામ પિત્રોડા
14.   ગુજરાત માં જન્મેલા ક્યાં ગણિતશાસ્ત્રી શૂન્ય નો અવિશ્કાલ કયો હતો? જવાબ: બહ્મગુરુ
15.   પ્રજ્ઞાચક્ષુ ઓ માટે ગુજરાત કઈ સંસ્થા છે અને તે ક્યાં આવે છે? જવાબ: અંધજન મંડળ અમદાવાદ
16.   સ્ત્રી ઓ ને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતીસંધ સંસ્થા ના પ્રણેતા કોણ હતા? જવાબ: ચરુમતી યોધ્રા
17.   અમદાવાદ માં સૌપથમ કન્યાશાળા કોને સ્થાપી હતી? જવાબ: હરકુંવર શેઠાણી(૧૮૫૦)
18.   મહાગુજરાત આંદોલન કોની આગેવાની માં થયું હતું? જવાબ: ઇન્દુલાલ
19.   ગુજરાત માં સૌ પ્રથમ સુતરાઉ કાપડ ની મિલ ની સ્થાપના કોને કરી હતી? જવાબ: રણછોડલાલ છોટાલાલ(૧૮૬૦)
20.   કઈ સંથા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખો જાળવણી અને સંશોધન નું કામ કરે છે? જવાબ: લાલાભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી
21.   ગુજરાતી વિધાનસભા ક્યાં નહાનુંભાવ ના નામ ઉપરથી છે ? જવાબ: વિઠ્ઠલભાઈ પટેલ
22.   ગુજરાત રાજ્ય ના સૌપથમ રાજયપાલ કોણ હતા? જવાબ: મહેંદી નવાજ જંગ(૧૯૬૦)
23.   ગુજરાત રાજય ના સૌપથમ મુખ્યમત્રી કોણ હતા? જવાબ: ડો.જીવરાજ મહેતા
24.   ગુજરાત માં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારક ને ધર જોડવું પડ્યું? જવાબ: કરશનદાસ મુળજી
25.   ગુજરાત ના ક્યાં પક્ષીવિધ ને ‘પ્રદ્મ્ભુષણ’ થી સન્માનિત કરાયા છે? જવાબ:સલીમ અલી
26.   ગાંધીજી કોને ચરોતર નું મોટી કહેતા? જવાબ: મોતીભાઈ અમીનન
27.   ગુજરાત વિધાનસભા પથમ અધ્યસ કોણ હતા? જવાબ: કલ્યાણ વી. મહેતા
28.   કવિ કલાપી નું પૂરું નામ શું હતું? જવાબ: સુરજીતસિંઘ ગોહિલ
29.   સોલંકી યુગ ના કુમારપાળ એ કોની પ્રેરણા થી જૈન ધર્મ અગીકાર કયો હતો? જવાબ: હેમચંદ્રચાર્ય
30.   આર્ય સમાજ ની સ્થાપના કોને કરી હતી? જવાબ: સ્વામી દયાનંદ સરસ્વતી
31.   હરિજન આશાહય્મ માં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? જવાબ: ગાંધીજી
32.   સહજાનંદ સ્વામી નું પૂરું નામ શું હતું? જવાબ:ધનશ્યામ
33.   હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજ માં ત્રીલંગા લહેરાવા જતા કોને શહીદી વહોરી? જવાબ: વિનોદ કિનારીવાલા
34.   ગુજરાત ના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ: ઇન્દુમતી બહેન  શેઠ
35.   જગ્પ્રશિધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના અધ્યાસ્થાપક કોણ હતા? જવાબ: ધીરુભાઈ અંબાની
36.   ‘બા’ ના હુલામણા નામ થી કોણ વિશ્વપ્રસિદ્ધ છે? જવાબ: કસ્તુરબા ગાંધી
37.   ભારત ને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિર નો જીન્નોદ્ધાર કોને કયો? જવાબ: સરદાર વલ્લભાઈ પટેલ
38.   ૩૫ કી.મી પહોળી ઈગનીશ ખાડી ને ૧૨ કલાક માં પાર કરનાર ગુજરાત નો યુવાન તરવેયો કોણ છે ? જવાબ: સુફિયાન શેખ
39.   ગાંધીજી ના માતા પિતા ના નામ જણાવો જવાબ:માતા પૂતળીબાઇ અને પિતા કરમચંદ ગાંધી
40.   ગાંધીજી ને સાઉથ આફ્રિકા માં રેલ્વે ની ફર્સ્ટ ક્લાસ ની ટિકેત હવા છતાં ક્યાં સ્ટેશન ઉતારી દેવામાં આલવા? જવાબ: પીટર માંરીત્ઝ્બર્ગ
41.   પોરબંદર માં આવેલું મકાન ક્યાં નામે ઓળખાય છે? જવાબ: કીર્તિમંદિર
42.   ગુજરાત માં આદિવાસી અને હરિજનો ના બાપા તરીકે કોણ ઓળખાતા? જવાબ:અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર(ઠક્કરબાપા)
43.   સશસ્ત્ર ક્રાંતિ ની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ: શ્યામજી કૃષણ વર્મા
44.   સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ટંકારા(રાજકોટ)
45.   પરદેશ માંસૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનારા ગુજરાતી કોણ હતા? જવાબ: મેડમ ભીકાઈજી કામા.
46.   ગુજરાત રાજ્યના ઉદ્ખાટક કોણ હતા? જવાબ: રવિશંકર મહારાજ.
47.   ગુજરાત ના ક્યાં નગરો માં શિયાળા માં સૌથી વધુ ઠંડી અંદ સૌથી વધુ ગરમી પડે છે? જવાબ: ઠંડી નળિયા અને ગરમી ડીસા
48.   સ્વામી દાયાનંદ સરસ્વતી નો રચેલા ગંથ નું નામ જણાવો. જવાબ: સત્યાથાપ્રકાશ
49.   નરસિહ મેહતા ની દીકરી નું નામ શું છે ? જવાબ:કુંવરબાઈ
50.   ક્યાં સંતે પોતાની આખી જીન્દગી રક્તપિત ના સેવામાં વિતાવી ? જવાબ: જનકલ્યાણ